Saturday, April 17, 2021

Business

On each category you can set a Category template style, a Top post style (grids) and a module type for article listing. Also each top post style (grids) have 5 different look style. You can mix them to create a beautiful and unique category page.

પ્રાઈવેટ ઈક્વિટી(PE) કંપની KKR રિલાયન્સ રિટેલ વેન્ચર્સ(RRVL)માં 5,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ RRVLની પ્રી મની ઈક્વિટી વેલ્યુ 4.21 લાખ કરોડ રૂપિયા પર થશે. એની અવેજીમાં KKRને રિલાયન્સ રિટેલમાં 1.28 ટકા ઈક્વિટી શેર મળશે. રિલાયન્સ રિટેલમાં બે...
બૂલિયન માર્કેટમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર ન થવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 25 ડોલરથી વધુ ઘટી 1935 અને ચાંદી 27 ડોલરની સપાટી અંદર 26.50 ડોલર ક્વોટ થવા લાગી છે. જ્યારે ફોરેક્સ...
કોરોના કાળમાં મોટાભાગની નિકાસ પર માઠી અસર થઈ છે. ત્યારે બીજી બાજુ તેજાંનામ મામલે પરિસ્થિતિ વિપરિત છે. ઈમ્યુનિટી વધારતા તેજાંનાની માગ વિશ્વભરમાં વધી રહી છે. પરિણામે દેશમાંથી પ્રથમ વખત તેજાંનાની નિકાસ 3 અબજ ડોલરની સપાટી ક્રોસ કરી ગઈ...
સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 811 અંક ઘટીને 38034 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 254 અંક ઘટીને 11250 પર બંધ રહ્યો હતો. માર્કેટ ખૂલતાની સાથે સેન્સેક્સ 33 અંક ઘટીને 38812 પર અને નિફ્ટી 11500ના સ્તરે ખૂલ્યો હતો. બપોર...
ફાર્મા ઉદ્યોગ માટેના કાચા માલો માટે ગુજરાત જ નહિં દેશભરની કંપનીઓ ચીનની આયાત ઉપર નિર્ભર રહેતી હતી. પરંતુ આત્મનિર્ભર અભિયાનના પગલે સરકારે જાહેર કરેલા પ્રોત્સાહનોના પગલે ગુજરાતમાં અંદાજે 7000-7500 કરોડનું રોકાણ આવી રહ્યું હોવાનું ટોચના ઉદ્યોગ નિષ્ણાતો જણાવી...
છે લ્લાં 70 વર્ષમાં આપણા દેશમાં ફક્ત ચાર વર્ષ એવા રહ્યાં હતાં કે જ્યારે આપણો જીડીપી ગ્રોથ નેગેટિવ રહ્યો હતો. બાકીના 66 વર્ષમાં જીડીપી ગ્રોથ પૉઝિટિવ હતો. એ ચાર વર્ષ હતા 1956-57, 1965-66, 1972-73 અને 1979-80, જેમાં સૌથી...
રાજ્યમાં આવેલા આશરે 5 લાખથી વધુ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ પ્રોત્સાહન, ધિરાણ અને વિકાસ માટે ગુજરાત રાજ્ય સરકાર અને નાણાકીય સંસ્થા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક સમજૂતિ કરાર કર્યો છે. તે અનુસાર પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ...
કોરોના મહામારી વચ્ચે ગુજરાત વિદેશી રોકાણકારો માટે પહેલું પસંદગીનું રાજ્ય બની રહ્યું છે. આગામી સમયમાં ડિફેન્સ, એન્જિનિયરિંગ, ઓટો તેમજ સોલાર પ્રોજેક્ટમાં યુરોપિયન કંપનીઓએ મોટા પાયે રોકાણ કરવા તૈયારી દાખવી છે. તેના ભાગરૂપે અમદાવાદ નજીક યુરોપ તરફથી રૂ. 800...
સૌર ઊર્જા અને પવનથી વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓના શેરોમાં ચાલુ વર્ષે 45%નો વધારો થયો છે તેલે વીસમી સદીમાં તેની કારો, યુદ્ધો, અર્થતંત્ર અને દુનિયાની રાજનીતિને ચલાવી છે. હવે ઊર્જાના ક્ષેત્રમાં દુનિયા નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે....
કોરોના મહામારી સમયે ગ્રોસરી પ્રોડક્ટની માંગમાં ઝડપી ઉછાળાને ધ્યાનમાં રાખીને એશિયામાં ઓનલાઇન રિટેલ વેચાણ વર્ષ 2024 સુધીમાં 1.5 ટ્રિલિયન ડોલરથી વધીને 2.5 ટ્રિલિયન ડોલર થશે. વાર્ષિક વૃદ્ધિ દર 11.3 ટકા હોવાનું અહેવાલમાં દર્શાવ્યું છે. કોવીડના કારણે ઓનલાઇન ગ્રોસરી...